
હાર્દિક ઠક્કર
પ્રમુખ
હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતમાં સામાજિક કલ્યાણ, આરોગ્ય સેવા, ગરીબી હટાવ, બાળકોની શિક્ષણ, પર્યાવરણ સુરક્ષા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગરીબોને ખોરાક પૂરું પાડવા માટે કાર્યરત છે. ટ્રસ્ટનું લક્ષ્ય છે કે દરેક વ્યક્તિને શ્રેષ્ઠ જીવનની તક મળે અને સમાજમાં સાર્વત્રિક વિકાસ થાય.
હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતમાં ગરીબ અને વંચિત વર્ગો માટે આરોગ્ય, શિક્ષણ, આહાર અને પર્યાવરણ માટે કાર્ય કરે છે. આપના દાનથી અમે વધુ લોકોને મદદ કરી શકીએ અને તેમના જીવનમાં બદલાવ લાવી શકીએ. દાન આપો અને સમાજમાં સુધારાના આ યજ્ઞમાં આપનો યોગદાન આપો, જેથી દરેક વ્યક્તિને સુધરેલા જીવનની તક મળી શકે.