જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા

શિક્ષણ એ જ વિકાસનું મૂળ છે, જે આપણી જાતને અને સમાજને આગળ લઈ જાય છે.

પ્રાથમિક શાળામાં નોંધણી ઉંચી છે, પરંતુ જેમ જેમ બાળકો ઉચ્ચ કક્ષાની શાળામાં પ્રવેશ કરે છે, તેમ તેમ શાળા છોડવાનો દર વધે છે. આમાં નાણાંકીય અક્ષમતા મુખ્ય કારણ છે.

ચલો, સાથે મળીને બદલાવ લાવીએ !

હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતમાં ગરીબ બાળકો માટે શિક્ષણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામ કરે છે. અમે બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખીએ છીએ, જે માટે પુસ્તકો, શિક્ષણ સામગ્રી, શાળાની ફી અને ટ્યુશન માટે સહાય પૂરી પાડીએ છીએ. અમારા પ્રયત્નો દ્વારા, અમે બાળકોને તેમના ભવિષ્યને સારો બનાવવાની તક આપીએ છીએ.

0

People We Helped

0

Volunteers In 2024

0 K

Funds We Collected

Watch This Video

Play Now

આજના બાળક, આવતી કાળની આશા - શ્રેષ્ઠ શિક્ષણ માટેનો માર્ગ

શિક્ષણનો ઉજાસ: ગરીબ બાળકોના ભવિષ્ય માટે એક આશા

હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ, ગુજરાતમાં ગરીબ બાળકોને ઉત્તમ શિક્ષણ પૂરૂ પાડવા માટે પ્રયાસશીલ છે. અમે પુસ્તકો, શાળા ફી, અને શિક્ષણ માટેની બીજી જરૂરીયાતોને મિટાવું છીએ, જેથી દરેક બાળકને સારા ભવિષ્ય માટેની તક મળી શકે.